
Big Boy toyz Success Story: બિગ બોય ટોય્ઝ નામ સાંભળીને જ પહેલા તો એવું થાય કે આ કોઈ રમકડાંને લગતી વાત છે પરંતુ હકીકતમાં આ લક્ઝરી કાર્સનો શો રુમ છે જેના દિવાસા બોલિવુડ અને ક્રિકેટ જગતના સેલેબ્રિટિઝ પણ છે. અહીં પ્રમાણમાં ઘણાં સસ્તામાં લક્ઝરી કાર્સ મળી જાય છે. ફક્ત રુ. 70000માં શરું થયેલો આ બિઝનેસ આજે કોરોડનો બની ચૂક્યો છે. માલિક જતિન આહુજાનાની આ સફળતાની કહાની તમને આશ્ચર્ય પમાડશે.
source
https://gujarati.news18.com/photogallery/business/big-boy-toyz-success-story-jatin-ahuja-made-more-then-300-crore-from-70-thousand-only-gh-pm-1289537.html
0 ટિપ્પણીઓ