કોઈ તમને નકલી દવા નહિ પધરાવી શકે, ચપટી વગાડતા પકડી પાડશો

દવાઓ પર હવે QR CODE અને બારકોડ લાગશે. સરકારે ફાર્મા કંપનીઓને સૂચનાઓ આપી દીધી છે. શરૂઆતમાં 300 નામી બ્રાન્ડની દવાઓ પર નવો નિયમ લાગૂ થશે. જેમાં પેન કિલર્સ, વિટામિન સપ્લીમેન્ટ, બ્લડ શુગરની દવાઓ સામેલ છે.

source https://gujarati.news18.com/news/business/whether-your-purchased-medicine-is-genuine-or-fake-find-out-by-sitting-at-home-like-this-sv-1286486.html

0 ટિપ્પણીઓ