શેરબજારમાં રૂપિયા કમાવવા એટલે લોઢાના ચણા ચાવવા, આ દિગ્ગજે કેમ કહ્યુ આવું?

Investing Tips: શેરબજારમાં કમાણી કરવી સરળ નથી. ઈન્ડેક્ષ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને રોકાણની શરૂઆત કરવી તે એક યોગ્ય નિર્ણય છે. એક વાર રોકાણ કરવાની શરૂઆત કર્યા બાદ તમે શેરબજાર પર સતત નજર રાખો છો, જેથી તમે એક ખાસ ક્ષેત્રે તમારી પસંદ વિકસિત કરો છો.

source https://gujarati.news18.com/news/business/making-money-in-stock-markets-is-not-easy-nithin-kamath-talks-about-money-jobs-entrepreneurship-sv-1286498.html

0 ટિપ્પણીઓ