
Diesel shortage: આગામી 6 મહિનામાં સમગ્ર દુનિયા સામે એક વિકરાળ સમસ્યા આવીને ઉભી રહી શકે છે. જેનું કારણ છે ડીઝલની સપ્લાઈ, જે બાધિત થતાં તમામ દેશો સામે તેને લઈને સંકટ ઊભું થઈ શકે છે. ભારતમાં પણ ડીઝલ આધારીત અનેક બિઝનેસ છે જેના ચક્ર અટકી જાય તો કફોડી સ્થિતિ સર્જાઈ શકે છે.
source
https://gujarati.news18.com/news/business/diesel-crisis-in-the-world-how-much-india-can-be-affected-with-this-gh-pm-1288537.html
0 ટિપ્પણીઓ