જો હજુ પણ આ કામ રહી ગયું હોય તો જલ્દીથી કરી લો, નહિ તો પાન કાર્ડ નકામું બની જશે

PAN AADHAR Link: આવકવેરા વિભાગનું કહેવું છે કે 31.3.2023 પછી, જો PANને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો PAN નિષ્ક્રિય થઈ જશે. ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ.

source https://gujarati.news18.com/news/business/link-you-pan-with-aadhar-card-before-31-march-income-tax-say-this-things-dg-1286301.html

0 ટિપ્પણીઓ