આંખ પહોળી થઈ જશે તેટલો છે આ શાકભાજીનો ભાવ, જાણ કેમ?

Most Expensive Vegetable: સામાન્ય રીતે કોઈ શાકભાજીના ભાવ 100 રુપિયા પર પહોંચે ત્યાં તો આપણે ત્યાં દેકારો બોલી જાય છે અને તેને સોના જેવી મોંઘી ગણાવી દેવામાં આવે છે. તેવામાં વિચારો કે કોઈ એમ કહે કે એક શાકભાજી છે અને તે 85 હજાર રુપિયા કિલો વેચાય છે તો તમને થશે કે આ કોઈ મજાક છે કે શું ખરેખર આવું હોય? તો આજે અમે તમને આવા જ એક શાકભાજી વિશે જણાવી રહ્યા છીએ.

source https://gujarati.news18.com/news/business/this-is-world-most-expensive-vegetable-you-will-not-believe-but-sell-at-price-of-85-thousand-per-kilogram-gh-pm-1289377.html

0 ટિપ્પણીઓ