
HDFC Loan: દેશમાં વધી રહેલા ઇલેક્ટ્રિક કારોના માર્કેટમાં હવે ફાઇનાન્સ સેક્ટરને પણ ઘણી આશાઓ છે. HDFC બેન્ક હવે ઇલેક્ટ્રિક વાહનો માટેના ધિરાણમાં પોતાનો પોર્ટફોલિયો ત્રણ ગણો મોટો કરવાના પ્લાનમાં છે.
source
https://gujarati.news18.com/news/business/planning-to-buy-ev-vehicle-check-hdfc-vehicle-loan-scheme-dg-1288183.html
0 ટિપ્પણીઓ