
Investment Tips: તમે કરોડપતિ બનવાનું સપનું જુઓ છો તો માત્ર થોડા જ વર્ષોમાં તેને સાકાર કરી શકો છો. આ માટે તમારે દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જાણો 10 હજારનું રોકાણ કેવી રીતે તમને કરોડપતિ બનાવી શકે છે.
source
https://gujarati.news18.com/news/business/you-can-earn-50-lakhs-in-15-years-and-1-crore-in-20-years-sv-1288658.html
0 ટિપ્પણીઓ