ઓનલાઈન ખરીદો છો તે સામાન અસલી છે કે નકલી? આ રીતે કરો ઓળખ

Online Shopping: દેશમાં ઓનલાઈન શોપિંગનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. પરંતુ તેની સાથે જ છેતરપિંડીના કિસ્સાઓ પણ વધ્યા છે. ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મથી મંગાવવામાં આવતા પ્રોડક્ટસમાં ઘણી વાર નકલી સામાન આવવાની શક્યતાઓ હોય છે અને ગ્રાહક અસલી-નકલી વચ્ચેના અંતરને લઈને મુશ્કેલીમાં રહે છે. એવામાં જો તમે પણ ઓનલાઈન પ્રોડક્ટ મંગાવી છે અને તે નકલી નીકળશે તો તમે શું કરશો? જાણો કેવી રીતે અસલી અને નકલી સામાનની ઓળખ કરવી.

source https://gujarati.news18.com/photogallery/business/how-to-identify-genuine-and-fake-goods-in-online-shopping-sv-1290793.html

0 ટિપ્પણીઓ