મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને કેટલા સમયમાં મળશે ડિવિડન્ડ, જાણો સેબીએ શું કહ્યું

સેબીએ એક પત્રમાં જણાવ્યું કે નવા નિયમ મુજબ ડિવિડન્ડ ચુકવણી 15 ને બદલે 7 કામકાજના દિવસોમાં કરી દેવાની રહેશે. સમયસર ચુકવણી ન કરવા પર 15% જેટલું વ્યાજ પણ આપવું પડશે.

source https://gujarati.news18.com/news/business/sebi-declared-some-new-rules-about-mutual-fund-dividend-its-good-for-investors-dg-1290463.html

0 ટિપ્પણીઓ