
સીએનબીસી આવાઝના સૂત્રો પ્રમાણે 2.25 લાખ કરોડ ખાતર સબસિડીની ભલામણ કરવામાં આવી શકે છે. ગત એક વર્ષમાં આયાત યૂરિયાની કિંમતોમાં 135 ટકાનો વધારે નોંધવામાં આવ્યો છે. જ્યારે DAPની કિંમતોમાં 65 ટકાનો વધારો થયો છે.
source
https://gujarati.news18.com/news/business/fertilizer-subsidy-may-be-announced-in-the-budget-recommendation-possible-sv-1289079.html
0 ટિપ્પણીઓ