આર્કિયન કેમિકલના IPOમાં આજે બંપર કમાણીની શક્યતા, લિસ્ટિંગ પછી શું કરવું?

Archean Chemical IPO GMP: પાછલા દિવસોમાં આર્કિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો આઈપીઓ બજારમાં આવ્યો હતો. આ આઈપીઓ કુલ તમામ સેગમેન્ટમાં મળીને 32.23 ગણો સબ્સક્રાઈબ થયો હતો. આજે તેનું લિસ્ટિંગ છે ત્યારે ગ્રે માર્કેટમાં રુ.100 કરતાં વધારે પ્રીમિયમથી ટ્રેડ થઈ રહ્યો છે.

source https://gujarati.news18.com/news/business/archean-chemical-industries-ipo-may-launch-today-with-27-percent-gain-what-you-should-do-next-pm-1287324.html

0 ટિપ્પણીઓ