ગજબ કમાણીના ચાન્સ, આગામી સપ્તાહમાં લોન્ચ થશે આ કંપનીના IPO

IPO News: નવેમ્બર મહિને પૂરો થવામાં હવે બસ થોડા જ દિવસો બાકી છે અને આ અંતિમ દિવસોમાં ધર્મજ કોપ ગાર્ડ અને યૂનિપાર્ટસ ઈન્ડિયાના ઈશ્યૂમાં રૂપિયા લગાવી શકો છો. આ બંને આઈપીઓ 1087 કરોડ રૂપિયાનો છે. આ બંનેમાં જ પ્રાઈસ બેન્ડના ઉપલા ભાવ પ્રમાણે રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 28645 રૂપિયા લગાવવા પડશે.

source https://gujarati.news18.com/news/business/two-ipos-worth-rs-1087-crore-will-open-next-week-in-which-you-will-invest-sv-1290670.html

0 ટિપ્પણીઓ