WhatsAppમાં આવ્યુ નવુ ફીચર્સ, જાણો યૂઝર્સ ક્યારે લઈ શકશે લાભ

વ્હોટ્સએપે આ મહિને ઘણા નવા ફિચર્સ રજૂ કર્યા છે. આમાં WhatsApp Desktop વર્ઝન માટે એક નવુ ફીચર્સ જોડવામાં આવ્યુ છે. તેની મદદથી ડેસ્કટોપ યૂઝર્સ વીડિયો, ફોટો, GIFs અને દસ્તાવેજો ફોરવર્ડ કરતી વખતે તેની સાથે કેપ્શન પણ એડ કરી શકે છે. જો કે, આ ફીચર હાલમાં કેટલાક લકી બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ છે.

source https://gujarati.news18.com/news/business/whatsapp-users-will-soon-get-this-new-feature-new-feature-rolled-out-for-desktop-version-sv-1286949.html

0 ટિપ્પણીઓ