આ શેરે 12 હજારને બનાવી દીધા 1 કરોડ, હાલ મળી રહ્યા છે 49%ના ડિસ્કાઉન્ટ પર

Multibagger Stock: બિરલાસોફ્ટના શેરોની કિંમત ગત 21 વર્ષોની સમયગાળામાં વધી છે. આ દરમિયાન કંપનીના શેરોની કિંમતમાં 810 ટકાનો વધારો થયો છે. 2 સપ્ટેમ્બર 2001ના રોજ તેના શેરોની કિંમત માત્ર 37 પૈસા હતી. જ્યારે આજે તેના શેરોની કિંમત 299.75 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે.

source https://gujarati.news18.com/news/business/this-it-sector-company-made-investors-rich-gave-a-return-of-1-crore-in-exchange-of-12-thousand-sv-1305570.html

0 ટિપ્પણીઓ