સરકારનો નિર્ણય ગરીબોના હિતમાં, હજુ 1 વર્ષ મફત અનાજ મળશે

કેન્દ્ર સરકારે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવતા લોકોને ઓછામાં ઓછા ડિસેમ્બર 2023 સુધી મફત અનાજ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી 80 કરોડથી વધુ લોકોને ફાયદો થશે.

source https://gujarati.news18.com/news/business/government-extend-the-food-grain-scheme-up-to-december-2023-it-help-to-more-than-80-core-people-dg-1306817.html

0 ટિપ્પણીઓ