1 જાન્યુઆરીથી બેંકમાં લોકર ધરાવતા ગ્રાહકોને આ ફાયદો થશે

Bank Locker Rules: જો તમે પણ બેંકમાં લોકર ધરાવો છો અથવા બેંક લોકર લેવાનો પ્લાન છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. નવા વર્ષમાં 1 જાન્યુઆરીથી જ તમારા લોકરના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.

source https://gujarati.news18.com/news/business/change-in-bank-locker-rules-from-the-new-year-2023-1st-january-will-be-beneficial-to-customers-pm-1307942.html

0 ટિપ્પણીઓ