2 રૂપિયાથી પણ ઓછી કિંમતના આ રોકાણકારો માટે બન્યા વરદાનરૂપ, ડબલ કરી દીધા રૂપિયા

Multibagger penny stocks: નહીં. રશિયા અને યુક્રેનનું યુદ્ધ, વધતી મોંઘવારી અને કેન્દ્રીય બેન્ક તરફથી વ્યાજ દરમાં થતા સતત વધારાને કારણે વર્ષ 2022 ભારતીય શેર બજાર (Share Market) માં ખૂબ જ ઉતાર ચઢાવ આવ્યા છે. આ દરમિયાન કેટલાક પેની શેર એવા હતા, જેના કારણે રોકાણકારોને બમણી કમાણી થઈ છે.

source https://gujarati.news18.com/photogallery/business/these-5-stocks-have-doubled-investors-money-the-price-is-less-than-2-rupees-gh-sv-1304656.html

0 ટિપ્પણીઓ