2022ના ‘Baazigar’ સ્ટોક્સ, ગણતરીના સમયમાં જ રોકાણકારોના રૂપિયા બમણાં કરી દીધા

Multibagger of 2022: ઘણી વાર સ્ટોક માર્કેટ થોડા જ સમયમાં રોકાણકારોને માલામાલ કરી દે છે. વર્ષ 2022માં ઘણા શેરોએ મલ્ટીબેગર વળતર આપ્યું છે. આ શેરોએ બહુ જ ઓછા સમયમાં રોકાણકારોના રૂપિયા બમણાં કરી દીધા છે.

source https://gujarati.news18.com/photogallery/business/have-you-invested-in-these-5-stocks-which-double-money-in-1-year-sv-1306749.html

0 ટિપ્પણીઓ