
નાણાં ક્યાં રોકવા? એ નક્કી કરવા ફંડ મેનેજર પાસે વિકલ્પ હોય છે. જો તેને લાર્જ કેપ સ્પેસ આકર્ષક લાગતું હોય તો તે લાર્જ કેપ શેરોમાં રોકાણ કરી શકે છે. જો તે, મિડ કેપ અને સ્મોલ કેપ શેરો ટેક ઓફ થવાની તૈયારીમાં હોવાનું વિચારે, તો તે તેમાં રોકાણ કરી શકે છે.
source
https://gujarati.news18.com/news/business/do-not-hesitate-to-invest-in-2023-here-are-the-best-large-and-mid-cap-funds-gh-sv-1308425.html
0 ટિપ્પણીઓ