2023માં કઈ છે બ્રોકરેજ બ્રોકરેજ ફર્મ્સની ટોપ પિક્સ? જાણી લો ફાયદામાં રહેશો

મોટાભાગની બ્રોકિંગ કંપનીઓને આશા છે કે આ વલણ 2023માં પણ યથાવત રહેશે. જરૂરી નથી કે મજબૂત મેક્રોઝ શેર બજાર માટે મોટા અપસાઇડ્સમાં રૂપાંતરિત થાય, તે સ્થાનિકલક્ષી ક્ષેત્રો અને કંપનીઓ સારો દેખાવ કરે તેવી આશા રાખે છે. નવા વર્ષ 2023 માટે દિગ્ગજ બ્રોકરેજ કંપનીઓ ક્યા ક્ષેત્રને પસંદ કરી રહી છે તે અંગે જાણકારી આપવામાં આવી છે.

source https://gujarati.news18.com/news/business/how-will-telecom-industrial-energy-or-metal-perform-in-2023-find-out-what-brokerage-firms-say-gh-sv-2-1310865.html

0 ટિપ્પણીઓ