આ શેરે 3 વર્ષમાં આપ્યું 300 ગણું વળતર, હવે કંપનીએ જાહેર કરી રેકોર્ડ ડેટ

ટેક્સટાઈલ સેક્ટરની કંપની ફિલાટેક્સ ઈન્ડિયા લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શેર વિભાજન માટે 28 ડિસેમ્બરેન રેકોર્ડ ડેટ નક્કી કરી છે. જ્યારે, તેની એક્સ-ડેટ 27 ડિસેમ્બર છે. કંપનીના બોર્ડે જાહેરાત કરી છે કે, શેરને 1:2ના રેશિયોમાં વિભાજિત કરવામાં આવશે. તેનો અર્થ છે કે, 100 શેરોની સંખ્યા વિભાજન પછી 200 થઈ જશે.

source https://gujarati.news18.com/news/business/300-percent-return-in-3-years-now-this-multibagger-stock-will-be-divided-into-pieces-sv-1307491.html

0 ટિપ્પણીઓ