30 રૂ.ના આ IPOએ પકડી સુપરમેનની ઝડપ, 6 દિવસમાં જ આટલે પહોંચ્યો ભાવ

આઈપીઓમાં કંપનીના શેરની કિંમત રૂ. 30 હતી. કંપનીના શેર 20 ડિસેમ્બરે BSE SME એક્સચેન્જમાં રૂ. 57ના ભાવે લિસ્ટ થયા હતા. શેર લિસ્ટિંગના એ જ દિવસે PNGS ગાર્ગી ફેશન જ્વેલરીનો શેર રૂ. 59.85 પર 5%ની ઉપલી સર્કિટને સ્પર્શ્યો હતો. લિસ્ટિંગ બાદ કંપનીના શેર સતત ઉપલી સર્કિટ પર છે.

source https://gujarati.news18.com/news/business/the-ipo-price-in-the-stock-market-was-rs-30-that-share-in-6-days-was-rs-crossed-75-gh-sv-1309588.html

0 ટિપ્પણીઓ