આ રહ્યા ભારતના ટોપ-50 ધુતારાઓ! દેશનું 92,570 કરોડનું કરી ગયા

દેશના ટોચના 50 "વિલફુલ ડિફોલ્ટરો" (Wilful Defaulters) પર 31 માર્ચ, 2022 સુધીમાં ભારતીય બેંકોના 92,570 કરોડ રૂપિયાનું દેવું બાકી (wilful defaulters' owe Indian banks) હતું. વિલફુલ ડિફોલ્ટર્સ તેવા ઉધાર લેનારાઓ છે, જેમની પાસે બેંકોને પાછા ચૂકવવાનું સાધન છે, પરંતુ તે ચૂકવણી કરતા નથી.

source https://gujarati.news18.com/news/business/on-top-50-willful-defaulters-banks-share-of-rs-92570-crore-debt-fugitive-mehul-choksi-tops-the-list-gh-sv-1304871.html

0 ટિપ્પણીઓ