સોના ચાંદીમાં તેજી, સોનું ફરી 55 હજાર નજીક તો ચાંદી 70 હજાર

Gold Silver Price Today 27th December: આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુ-23ના વાયદાનું સોનું 0.14 ટકા વધીને ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 54,756 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ માર્ચ-23ના વાયદાનું ચાંદી 0.40 ટકા વધીને 69,350 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

source https://gujarati.news18.com/news/business/gold-silver-price-hike-today-27th-december-know-your-city-price-here-pm-1308380.html

0 ટિપ્પણીઓ