અંતિમ કારોબારી દિવસે બજાર ગબડ્યું, સેન્સેક્સ 61,000ની નીચે

ગઈકાલના બંધની વાત કરીએ તો તેની સરખામણીમાં આજે બજારમાં ફરીથી તેજી ધોવાણી છે. સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શરૂઆતમાં તેજી સાથે ખૂલેલું બજાર આજે સતત નીચેની તરફ ગતિ કરતું જોવા મળ્યુ.

source https://gujarati.news18.com/news/business/nifty-ends-around-18100-sensex-falls-293-points-psu-banks-outperform-sv-1310562.html

0 ટિપ્પણીઓ