
Gold Silver Price Today: ગઈકાલની વાત કરીએ તો ચાંદીના ભાવ 69 હજારની નીચે પડી ગયા હતા, જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. કાલની સરખામણીએ આજે ફરીથી ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ થઈ રહ્યો છે, તો બીજી તરફ ચાંદીના 69 હજારની સપાટી વટાવી ગયુ છે.
source
https://gujarati.news18.com/news/business/gold-prices-fluctuated-while-silver-again-crossed-the-69-000-level-sv-1306804.html
0 ટિપ્પણીઓ