રતન ટાટા 85 વર્ષના થયા! અબજોની આવક છતાં કેમ દેશના સૌથી ધનિકોની યાદીમાં નથી નામ?

HAPPY BIRTHDAY RATAN TATA: આજે દેશના સફળ બિઝનેસ ટાયકુન અને ઉદ્યોગપતિ રતન ટાટાનો જન્મદિવસ છે. તેઓનું નામ ટોચના ધનિકોની યાદીમાં ન હોવા પાછળ સૌથી મોટું કારણ ટાટા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતું દાન છે.

source https://gujarati.news18.com/news/national-international/ratan-tata-birthday-completed-85-years-why-he-is-not-the-richest-in-india-ms-1308982.html

0 ટિપ્પણીઓ