ક્રિપ્ટોમાં છેલ્લા 9 મહિનામાં રોકાણકારોએ 116 અબજ ડોલર ગુમાવ્યા!

2022માં શેરબજારમાં અનેક રોકાણકારો ધોવાયા છે પરંતુ તેની સામે ક્રિપ્ટો માર્કેટમાં રોકાણકારોને અબજોનું નુકસાન થયું છે. ફોર્બ્સના તાજેતરના અહેવાલ મુજબ છેલ્લા 9 મહિનામાં ક્રિપ્ટો અબજોપતિઓએ 116 અબડ ડોલર ગુમાવ્યા છે.

source https://gujarati.news18.com/news/business/forbs-report-says-since-march-2022-crypto-billionaires-lost-dollar-116-billions-gh-pm-1307865.html

0 ટિપ્પણીઓ