
એક્સપર્ટનું કહેવું છે કે, આજે ઘણા શેરોનો ફ્યૂચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગ કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ રહ્યો છે અને આવા શેરમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. GNFC, Indiabulls Housing Finance અને IRCTC જેવી કંપનીઓના શેરો પર આજે રોકાણકારોની નજર રહેશે.
source
https://gujarati.news18.com/news/business/in-the-shadow-of-corona-the-market-is-ready-to-make-gains-today-on-which-stocks-should-investors-bet-sv-1305344.html
0 ટિપ્પણીઓ