જો જો તક ચૂકાય નહિ, આજથી જ શરુ થઇ ગયું છે સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ

Gold Bond: રોકાણકારો સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ 19 થી 23 ડિસેમ્બર 2022 સુધી બજાર કિંમત કરતાં ઓછી કિંમતે સોનું ખરીદી શકે છે. સોવરિન ગોલ્ડ બોન્ડ 2022-23ની ત્રીજી શ્રેણી માટે ઇશ્યૂ કિંમત 5,409 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે.

source https://gujarati.news18.com/news/business/sovereign-gold-bond-2022-now-you-can-do-subscription-additional-discount-in-online-purchased-dg-1303430.html

0 ટિપ્પણીઓ