પ્રોટીન થયું મોંઘુ, ખેડૂતોને ખુશી જ્યારે બોડી બિલ્ડરો નિરાશ

માત્ર સ્થાનિક બજારમાં જ નહિ પરંતુ અમેરિકામાં પણ ઈંડાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. એક મહિનામાં અમેરિકામાં ભાવમાં 49 ટકાનો વધારો થયો છે. 1.72 ડોલરમાં મળતા એક ઈંડાનો ભાવ વધીને 3.59 ડોલર થઈ ગયો છે. જ્યારે, હવે ભારતની વાત કરીએ તો એક મહિના પહેલા 5-6 રૂપિયામાં મળતા ઈંડાનો ભાવ હવે 8 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

source https://gujarati.news18.com/news/business/eggs-became-expensive-in-america-and-india-the-price-reached-up-to-rs-8-know-when-will-it-be-cheaper-now-sv-1310473.html

0 ટિપ્પણીઓ