
old Silver Price Today:આજે ભારતીય વાયદા બજારમાં સોના ચાંદીના ભાવે ક્યારેક મંદી તો ક્યારેક તેજીની સ્થિતિ પકડી છે. ચાંદી 68 હજારના આંકડાને વટાવીને હાલ 70,000ના ભાવ તરફ ગતિ કરી રહ્યુ છે. ચાંદી કાલના બંધ ભાવ કરતા આજે ઉતાર-ચઢાવ સાથે ટ્રેડ થઈ રહ્યુ છે. જ્યારે સોનું થોડી તેજી સાથે ટ્રેડ થઈ રહ્યુ છે.
source
https://gujarati.news18.com/news/business/gold-price-close-to-55-thousand-silver-reached-near-70-thousand-how-much-gold-and-silver-rate-increased-today-sv-1304698.html
0 ટિપ્પણીઓ