
CANNABIS AS MEDICINE:સંયુક્ત રાષ્ટ્રએ બે વર્ષ પહેલા ભાંગને હેરોઈન સાથે અનુસૂચિ IVમાં સામેલ કરી છે. તેના પર વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યા છે. અનુમાન છે કે, ભાંગ સાથે જોડાયેલ ઔષધીય ચિકિત્સા ઉદ્યોગ 2 અરબ ડોલરથી વધીને વર્ષ 2025 સુધીમાં 146 અરબ ડોલર સુધી પહોંચી જશે.
source
https://gujarati.news18.com/news/lifestyle/cannabis-bhang-can-be-used-as-medicine-in-seroius-diseases-billion-dollar-industry-gh-ms-1299322.html
0 ટિપ્પણીઓ