આ દિવસે બેંકોમાં હશે રજા, જાણી લ્યો તારીખ એટલે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે

Bank Holidays: ઘણા રાજ્યોમાં જાન્યુઆરીમાં બેંકો 11 દિવસ બંધ રહેશે. જાન્યુઆરીની 11 રજાઓમાંથી રવિવાર અને બીજા અને ચોથા શનિવારના કારણે બેંકો 7 દિવસ બંધ રહેશે. બાકીના 4 દિવસમાં સરકારી અને સ્થાનિક તહેવારોને કારણે બેંકો બંધ રહેશે.

source https://gujarati.news18.com/news/business/rbi-declared-bank-holiday-list-of-january-2023-bank-close-for-11-days-dg-1309114.html

0 ટિપ્પણીઓ