નવા વર્ષે રોકાણ માટે બ્રોકરેજ હાઉસે આપી સલાહ, આ શેર ખરીદવામાં જ બુદ્ધિમતા

આજે 2 બ્રોકરેજ ફર્મે રિપોર્ટ બહાર પાડ્યો છે. સૌથી પહેલા તો Equirus Capital એ Go Fashion પર લાંબાગાળા માટે ખરીદીની સલાહ સાથે કવરેજ શરૂ કર્યુ છે. આ શેર માટે 1,493 રૂપિયા પ્રતિ શેરનું લક્ષ્ય આપવામાં આવ્યુ છે.

source https://gujarati.news18.com/news/business/expected-27-percent-rise-in-go-fashion-buying-opportunity-in-tata-steel-too-sv-1310161.html

0 ટિપ્પણીઓ