સારું મેનેજમેન્ટ ધરાવતી કંપનીઓ પર ફોકસ કરે છે સૌરભ મુખર્જી, જાણો પોર્ટફોલિયોમાં કયા સ્ટોક

બજારના કામકાજ દરમિયાન સ્થાપક, માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર, સૌરભ મુખર્જીએ અમારી સહયોગી ચેનલ CNBC-Awaz સાથે વાત કરી. આ વાતચીતમાં તેણે પોતાના ફંડ દ્વારા રોકાણ કરાયેલા શેરો વિશે જણાવ્યું. આ સાથે તેમણે બજારની હિલચાલ પર પોતાનો દૃષ્ટિકોણ પણ રજૂ કર્યો

source https://gujarati.news18.com/news/business/saurabh-mukherjee-focuses-on-companies-with-good-management-know-which-stocks-are-in-the-portfolio-gh-sv-1304918.html

0 ટિપ્પણીઓ