કોઈ પણ મીટિંગમાં જતાં પહેલા રતન ટાટા આટલું અચૂક કરતાં, આ છે સફળતાનો મંત્ર

Known Things of Ratan Tata: આ એજ વાતો છે જે રતન ટાટાને ધ ગ્રેટ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ બનાવે છે. આટલા મોટા હોવા છતા તેઓ નાનામાં નાના માણસની દરેક વાત સાંભળે છે.

source https://gujarati.news18.com/news/business/key-things-that-make-ratan-tata-a-great-leader-kalaari-capital-md-reveals-secrete-pm-1309604.html

0 ટિપ્પણીઓ