લોનધારકોને ઝટકો! બેંકો ગ્રાહકને જાણ કર્યા વિના લોનના વ્યાજ દરમાં કરી શકે છે વધારો

આ વાત 2005થી શરૂ થાય છે. ફરિયાદી વિષ્ણુ બંસલે નવેમ્બર 2005માં બેંકમાંથી 30,74,100 રૂપિયાની લોન લીધી હતી. આ લોન ફ્લોટિંગ રેટ પર લેવામાં આવી હતી.

source https://gujarati.news18.com/news/business/loan-interest-rates-can-be-incriased-without-telling-pk-1305338.html

0 ટિપ્પણીઓ