આ બેંક FD પર આપી રહી છે છપ્પરફાડ વ્યાજ, નવા વર્ષે તમે પણ લઈ શકો લાભ

બેંક હવે આગામી 7થી 15 દિવસોમાં પરિપક્વ થનારી રકમ પર 5 ટકાના વ્યાજ દર અને આગામી 16થી 90 દિવસોમાં પરિપક્વ થનારી રકમ પર 5.80 ટકાના દરે વ્યાજ આપી રહી છે. આવો જાણીએ બધા જ ટેન્યોર માટે વ્યાજ દર.

source https://gujarati.news18.com/news/business/if-you-want-more-than-8-percent-interest-on-fd-then-turn-to-this-bank-there-will-be-big-profit-sv-1310196.html

0 ટિપ્પણીઓ