વધુ એક કંપનીનો IPO ખૂલ્યો, 27 ડિસેમ્બર સુધી લગાવી શકો દાવ

Radiant Cash IPO : ચેન્નઈની કંપની રેડિએન્ટ કેશ મેનેજમેન્ટનો આઈપીઓ રોકાણ માટે ખુલી ગયો છે. તેનું પ્રાઈસ બેન્ડ 94-99 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યું છે. દાવ લગાવવા માટે છેલ્લી તારીખ 27 ડિસેમ્બર છે. કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી 116.4 કરોડ રૂપિયા એકત્રિત કરી લીધા છે.

source https://gujarati.news18.com/news/business/from-today-till-december-27-money-can-be-invested-in-this-ipo-know-how-much-power-sv-1306851.html

0 ટિપ્પણીઓ