આ તો IPO છે કે કુબેરનો ખજાનો! લિસ્ટિંગના 7 જ દિવસમાં 1 લાખના 2.72 લાખ કરી નાખ્યા

Multibagger IPO: ડ્રોનાચાર્ય એરિયલ ઈનોવેશન્સ (DroneAcharya AI) નો શેર લિસ્ટિંગ પછી સતત અપર સર્કિટ લગાવી રહ્યો છે. કંપનીનો શેર હવે 252 ટકાથી વધુ ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે જેમને IPOમાં આ શેર લાગ્યા છે તેમના 1 લાખના 2.72 લાખ રુપિયા બની ગયા છે.

source https://gujarati.news18.com/news/business/amazing-in-this-ipo-investors-earn-252-percent-return-in-just-seven-days-gh-pm-1310329.html

0 ટિપ્પણીઓ