દિલ પછી હવે ચલણી નોટો પર છવાશે‘Messi’? આ અંદાજમાં થશે સન્માન!

લિયોનેલ મેસીની આગેવાનીમાં આર્જેન્ટિનાની ટીમે ફીફા વર્લ્ડ કપ 2022 જીતીને ઈતિહાસ રચ્યો છે અને તેના સાથે જ દુનિયાભરમાં મેસ્સીની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે. પોતાના આ સ્ટાર ફૂટબોલરને આર્જેન્ટિનાની સરકાર મોટા સ્તર પર સમ્માનિત કરવાની યોજના બનાવી રહી છે.

source https://gujarati.news18.com/news/business/after-hearts-now-lionel-messi-will-dominate-the-notes-argentina-star-footballer-will-be-honored-in-this-style-sv-1306322.html

0 ટિપ્પણીઓ