PPF ખાતાધારકો માટે ખાસ સમાચાર, હવે મળશે આ મોટો ફાયદો

Public Provident Fund: પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (Public Provident Fund) એક સરકારી રોકાણ (Investment)નું સાધન છે, જે તમારી સેલરી, વ્યાજ અને મેચ્યોરિટીની રકમને ટેક્સ ફ્રી (Tax Free) રાખે છે. આ સરકારી સ્કીમમાં તમારે ઓછામાં ઓછા 15 વર્ષ માટે પૈસા રોકવા પડશે, કારણ કે તેનો લોક ઇન પીરિયડ 15 વર્ષનો છે

source https://gujarati.news18.com/news/business/good-news-for-ppf-account-holders-can-take-additional-benefits-gh-sv-1306027.html

0 ટિપ્પણીઓ