
મ્યુચ્યુઅલ ફંડ (Mutual fund) એક રોકાણની યોજના છે અને આજકાલ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નાણાંકીય બજારમાં રોકાણ કરવાની એક લોકપ્રિય પદ્ધતિ બની ગઈ છે. આ રોકાણ કરવાનો પ્રાથમિક ઉદ્દેશ મૂડીભંડોળ વિવિધ પ્રકારની જામીનગીરીઓમાં રોકાણ કરીને શ્રેષ્ઠ વળતર મેળવવાનો છે.
source
https://gujarati.news18.com/photogallery/business/get-huge-profits-by-investing-in-these-mutual-fund-schemes-of-sbi-gh-sv-1310126.html
0 ટિપ્પણીઓ