1 શેર પર 35 રૂપિયાનું ડિવિડન્ડ આપશે આ કંપની, જાહેર કરી રેકોર્ડ ડેટ

કંપનીએ પ્રતિ શેર 35 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. ડિવિડન્ડ પર (Accelya Solutions Dividend) કુલ 52.24 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

source https://gujarati.news18.com/news/business/per-share-of-accelya-solutions-at-rs-35-dividend-announcement-investors-will-benefit-immensely-gh-sv-1327507.html

0 ટિપ્પણીઓ