સરકારે બતાવી દરિયાદીલી, 15 વર્ષ જૂના વાહનો રાખનારને આપી શાનદાર ભેટ

એક અંદાજ પ્રમાણે, લગભગ 2.80 કરોડ વાહનો વ્હીકલ સ્ક્રેપ પોલિસીના દાયરામાં આવશે. જે વાહન માલિક ભંગાર કેન્દ્રમાં જૂના વાહનનું વેચાણ સર્ટિફિકેટ રજૂ કરશે, તેને નવા વાહનની ખરીદી પર રજિસ્ટ્રેશન ફી માફ થશે.

source https://gujarati.news18.com/news/business/new-vehicle-policy-registration-tax-will-not-be-applicable-in-any-state-great-gift-for-old-car-owners-sv-1324074.html

0 ટિપ્પણીઓ