
સ્મોલ કેપ કંપની KDDL LTDના બોર્ડે ‘બાય બેક’ને મંજૂરી આપી દીધી છે. એટલે કે કંપનીના વર્તમાન શેરધારકોના શેર કંપની પાછા ખરીદશે. આ બાયબેકમાં કંપની 1,200 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી યોગ્ય રોકાણકારો પાસેથી શેર ખરીદશે.
source
https://gujarati.news18.com/news/business/the-investors-of-this-company-got-a-lottery-they-will-get-a-profit-of-162-rupees-on-each-share-sv-1324770.html
0 ટિપ્પણીઓ