બજેટ 2023થી આશામાં શેરબજારે મોટી છલાંગ લગાવી, સેન્સેક્સ 450 પોઈન્ટ ઉપર ખૂલ્યો

Stock To Watch: વિદેશી બજારોમાંથી આજે સ્થાનિક શેરબજાર માટે પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે. આજે બજારની નજર હાલની સરકારના છેલ્લા પૂર્ણ બજેટ પર રહેશે. જાન્યુઆરી મહિનામાં જીએસટી કલેક્શનનો આંકડો 1.56 લાખ કરોડ આવ્યો છે. તો આજે અનેક કંપનીઓના ત્રિમાસિક પરિણામ અને જાન્યુઆરી 2023ના ઓટોમોબાઈલ વેચાણના આંકડા પણ સામે આવશે.

source https://gujarati.news18.com/news/business/where-will-you-get-earning-opportunities-in-the-share-market-today-while-union-budget-2023-presenting-pm-1330417.html

0 ટિપ્પણીઓ