બ્રોકરેજ હાઉસે આપી સલાહ, આ બેંકિંગ શેર્સ આપી શકે 35% વળતર; ખરીદી લો

કોટક સિક્યોરિટીઝે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, અને પંજાબ નેશનલ બેંકોમાં ટાર્ગેટ પ્રાઈઝની સાથે-સાથે ખરીદીની સલાહ આપી છે.

source https://gujarati.news18.com/photogallery/business/brokerage-gave-buy-advice-in-these-banking-stocks-can-get-35-percent-return-note-the-target-sv-1328970.html

0 ટિપ્પણીઓ